GSTV

Chanakya Niti: આ 5 ગુણ ધરાવનાર વ્યક્તિ કહેવાય છે બુદ્ધિમાન, જાણો શું કહે છે ચાણક્ય નીતિ

Last Updated on January 30, 2021 by Ankita Trada

ચાણક્ય નીતિની ગણતકી ભારતના શ્રેષ્ઠ વિદ્વાનોમાં કરવામાં આવે છે. ચાણક્ય વિવિધ વિષયોના જાણકાર અને વિશેષજ્ઞ હતા. ચાણક્ય અર્થશાસ્ત્રની સાથે-સાથે કૂટનીતિ શાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર અને સમાજ શાસ્ત્રના પણ પારંગત હતા. ચાણક્યની ચાણક્ય નીતિ વ્યક્તિને સફળ બનાવવાની સાથે સાથે બુદ્ધિમાન પણ બનાવે છે. આ જ કારણ છે કે, આજે પણ મોટી સંખ્યામાં લોકો ચાણક્ય નીતિની શિક્ષાઓ પર અમલ કરે છે અને આ શિક્ષાઓને પોતાના જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે.

ચાણક્યના મત પ્રમાણે વ્યક્તિમાં જ્યારે આ વાતો થાય છે તો તે બુદ્ધિમાન કહેવાય છે. બુદ્ધિમાન વ્યક્તિને દરેક જગ્યાએ સમ્માન મળે છે. સમાજનમાં એવા વ્યક્તિની વાતોને ધ્યાનથી સાંભળવા અને તેના પર અમલ કરવામાં આવે છે. આ ગુણો વિશે તમે પણ જાણો…

સંકટ આવવા પર દુઃખી ન થાવ

ચાણક્યના મત પ્રમાણે જે વ્યક્તિ પોતાની શક્તિ અને ક્ષમતાઓની વાસ્તવિકતાનું જ્ઞાન રાખે છે અને હાનિ થવા પર દુઃખ સહન કરવાની શક્તિ રાખે છે. વિચલિત થતા નહી અને ધર્મને અપનાવતા આ સમયને વ્યતીત કરો છો એ પ્રકારના વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે.

ખોટા કાર્યોથી દૂરી બનાવી રાખો

ચાણક્યના મત પ્રમાણે સારા કાર્યોને અપનાવવું અને ખોટા કર્મોથી અંતર બનાવી રાખવું સમજદારની વ્યક્તિની નિશાની છે. આ પ્રકારના વ્યક્તિ સદૈવ વિવાદોથી દૂર રહે છે અને પોતાના બુદ્ધિના બળ પર સફળતા પ્રાપ્ત કરે છે.

ત્રણ

યોજનાઓને ખાનગી રાખો

ચાણક્યના મત પ્રમાણે સમજદાર વ્યક્તિ તે જ છે, જે સફળ હોવાના પૂર્વે પોતાની યોજનાઓને ખુલાસો ન કરે. જે વ્યક્તિના કર્તવ્ય, સલાહ અને પ હેલાથી લેવામાં આવેલ નિર્ણયને કાર્ય પૂર્ણ થવા પર જ અન્ય લોકોને જાણાકારી હોય, એવા વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે.

દરેક અડચણને પાર કરવાની ક્ષમતા વ્યક્તિને બુદ્ધિમાન બનાવે છે

આચાર્ય ચાણક્યના મત પ્રમાણે જે વ્યક્તિ પોતાના કાર્યોને પૂર્ણ કરવામાં કોઈ પ્રકારની અડચણથી ગભરાકા નથી અને નિરંતર પોતાના લક્ષ્યની તરફ અગ્રેસર રહે છે. શરદી અને ન તો ગરમી, ન ભય અને ન અનુરાગ, ન સંપત્તિ અને ન દરિદ્રતા દરેક બાધાઓને ઝેલવાની ક્ષમતા રાખે છે. તે વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે. આવા વ્યક્તિ પર લક્ષ્મીજીની પણ કૃપા બની રહે છે.

READ ALSO

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!