GSTV
Gujarat Government Advertisement

વીડિયો જોવાનું ન ચૂકતા/ પત્નીની બક બકથી કંટાળી આ વ્યક્તિ આ રીતે બંધ કરી દેશે કાન, સૌથી ભાગ્યશાળી પુરૂષ

દુનિયાનો સૌથી ભાગ્યશાળી પુરૂષ કોણ. તમને કોઇ આ સવાલ પુછે તો તમારી પાસે તેનો કોઇ જવાબ છે! નહીં, તો આ સવાલનો જવાબ ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ આપ્યો છે.

Gujarat Government Advertisement

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા ગોયન્કા મજેદાર અને પ્રેરણાદાયી વીડિયો શેર કરતા રહે છે. તાજેતરમાં તેમણે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક શખ્સ અજીબોગરીબ રીતે પોતાના કાન બંધ કરી દે છે. વીડિયોમાં સાથે લખ્યું છે કે, દુનિયાનો સૌથી ભાગ્યશાળી શખ્સ. તો વળી વીડિયોમાં નીચે લખ્યું છે કે, આ શખ્સ પોતાની પત્નીના ઝઘડાથી કંટાળીને આવી રીતે કાન બંધ કરી શકે છે. આ વીડિયોને શેર કરતા હર્ષ ગોયનકાએ કેપ્શનમાં લખ્યુ છે કે, હું પણ શીખી રહ્યો છું, જમ્યા પછી પત્ની સાથે વાત કરવા માટે…

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!