GSTV
Home » News » જીતુ વાઘાણીની અભિવાદન રેલીમાં ટ્રાફિક જામ, પોલીસે રસ્તાઓ બંધ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો

જીતુ વાઘાણીની અભિવાદન રેલીમાં ટ્રાફિક જામ, પોલીસે રસ્તાઓ બંધ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો

ભાવનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીની અભિવાદન રેલીના કારણે શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. રેલીને લઈને બેરિકેટ મુકી પોલીસે રસ્તાઓ બંધ કરતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. જીતુ વાઘણીની અભિવાદન રેલીના કારણે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે લોકોએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. ચોમાસાનું ઝાપટુ આવી ગયું હોવાના કારણે ઉકળાટમાં લોકોને ઉભવાનો વારો આવ્યો હતો. ટ્રાફિક પોલીસ પણ આ સમસ્યાનું સમાધાન લાવવામાં મુશ્કેલીમાં મુકાઈ હતી.

READ ALSO

Related posts

Face App challange: 2050માં કંઈક આવા દેખાશે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ, વાયરલ થઈ રહ્યા છે ફોટા

Mansi Patel

#SareeTwitter બાદ મુંબઈ પોલીસે બતાવ્યો ખાખી સ્વેગ, દેશભરમાં ચાલી રહ્યો છે #KhakiTwitterનો ટ્રેડ

NIsha Patel

રિ-ડેવલપમેન્ટના નિયમો જાહેર પણ ફાયદો એમને જ થશે જેના મકાન જર્જરીત છે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!