GSTV

જે લોકો વીર સાવરકરને ન માને તેમને ખુલ્લેઆમ મારવા જોઈએ: શિવસેના પ્રમુખ

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના નિવેદનોને લઈ ઘણા ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે વીર સાવરકરે લઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જે લોકો વીર સાવરકરને નથી માનતા તેમને જાહેરમાં માર મારવો જોઈએ. કેમકે તેમણે ભારતની સ્વતંત્રતામાં વીર સાવરકરનો સંઘર્ષ અને મહત્વ અંગે ખબર નથી.

ત્યાં સુધી કે રાહુલ ગાંધીએ પણ ભૂતકાળમાં વીર સાવરકરનું અપમાન કર્યું છે. મહત્વનું છે કે આ મામલો દિલ્હી યુનિવર્સિટીમાં નોર્થ કેમ્પસમાં લગાવાયેલી વીર સાવરકરની મૂર્તિ સાથે જોડાયેલો છે.

NSUIના ભારે વિરોધ બાદ જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને આ મામલે સવાલ કરવામાં આવ્યો તે તેમણે આની ઉપર આ અંદાજમાં જવાબ આપ્યો હતો.

READ ALSO

Related posts

7 દિવસમાં જ રાજ્યને કોરોનામુક્ત કરી દઈશું : 70 છે પોઝિટીવ કેસ, 26 હજાર ક્વોરંટાઈનમાં

pratik shah

મેરઠમાં એક જ પરિવારનાં 13 લોકોને થયો કોરોના, 35નો રિપોર્ટ આવવાનો બાકી

Karan

આસારામના ભક્તોએ જેલમુક્તિ માટે કરી માંગ, શું આસારામ માટે રસ્તો સરળ રહેશે ?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!