GSTV
Gujarat Government Advertisement

ગાંધીના ગુજરાતમાં જ બાપુનું અપમાન : પરીક્ષામાં પુછાયેલા આ સવાલથી લોકો લાલઘુમ

Last Updated on October 13, 2019 by

રાજ્યમાં પેપર ફૂટવાની અને પેપર રદ્ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. તો હવે હદ તો ત્યારે થાય છે જ્યારે પેપરમાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આત્મહત્યા કરવા શું કર્યું હતું? માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલ દ્વારા તૈયાર કરાયેલા ધોરણ 9 અને ધોરણ 12ના પેપરમાં એવા પ્રશ્નો પૂછવામાં આવ્યાં છે. જેને વાંચીને ચોંકી જવાય.

ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતુ?

ધોરણ-9 ના ગુજરાતીના પ્રશ્નપત્રમાં લખ્યું છે કે ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતુ? દુનિયા આખી જાણે છે કે ગાંધીજીની હત્યા થઇ હતી. તો એક પ્રશ્ન એવો પણ હતો કે તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાનો ત્રાસ વધી ગયો છે તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો. ત્યારે પેપરમાં આવા પ્રશ્નો પૂછાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

CBSE ધોરણ 12નું પરિણામ છેલ્લા ત્રણ વર્ષના દેખાવના આધારે અપાશે, કેન્દ્રની ફોર્મ્યુલાને સુપ્રીમની મંજૂરી

pratik shah

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

pratik shah

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!