GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લોકોએ બસ્તરમાં મત આપ્યો પણ શાહી ના લગાવી, કહ્યું નક્સલવાદી મારી નાખશે

bastar lok sabha election

દેશમાં લોકસભા ચૂંટણીની પ્રથમ તબક્કાનું મતદાન 91 બેઠકો પર પુર્ણ થયું છે. ત્યારે છત્તીસગઢમાં બસ્તરમાં બનેલી નક્સલી ઘટનાઓ છતાં પણ 61% અભૂતપુર્વ મતદાન થયું છે. જ્યારે ગત ચૂંટણીમાં 59% મતદાન થયું હતું. જ્યારે સુક્મા-બીજાપુરમાં નક્સલવાદીઓ એ ચૂંટણીને બહિષ્કાર કર્યો હતો પરંતુ મતદાનની ટકાવારી વધી હતી. જ્યારે શહેરોમાં સરેરાશ મતદાન ટકાવારી 50% રહી હતી.

જ્યારે ચૉક્કસપણે ભારે દહેશતને પગલે ગ્રામજનો મતદાન કેન્દ્રમાં પહોંચ્યા હતા. પરંતુ આ સમયે પરિસ્થિતિ થોડી અલગ જોવા મળી હતી. ત્યારે મતદાન કર્યા પછી ગ્રામજનોએ આંગળીઓ પર શાહી લગાવી નહોતી. કારણકે તેમને ડર હતો નક્સલાઇટ શાહીને ઓળખી લેશે.

ત્યારે સુત્રોનાં જણાવ્યા મુજબ બારાસૂર અને મુચનાર વચ્ચેના રસ્તા પર સન્નાટો છવાયેલો હતો. જ્યારે અંદાજીત 70 વર્ષની એક વૃદ્ધ સ્ત્રીને પુછવામાં આવ્યું કે તમે મત આપ્યો છે કે નહી. ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ ડરીને જવાબ આપ્યો કે મે મત આપ્યો છે, કોઈને જણાવતા નહી. ત્યારે તેમણે પોતાનો અંગૂઠો બતાવ્યો અને કહ્યું કે અંગૂઠો લગાઈને આવી છું. શાહી નથી લગાવી કારણ કે કારણ કે જીવનો ભય છે.

READ ALSO

Related posts

કાળમુખો કોરોના અમેરિકામાં 1 લાખથી વધુ લોકોને ભરખી ગયો, યુએસમાં 80 વર્ષની ટોચ પર બેરોજગારી દર પહોંચ્યો

pratik shah

રાજ્યમાં દુકાનો સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, સમગ્ર ગુજરાતમાં ST સેવા શરૂ કરાઈ

Mansi Patel

અરબી સમુદ્રમાં આગામી 24 કલાકમાં સર્જાશે લો પ્રેશર, હવામાન વિભાગની વેઈટ એન્ડ વોચની નીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!