GSTV

ગોવિંદાએ કેમરુનને અવતાર ફિલ્મ માટે પાડી હતી ના, કારણ જાણી તમે પણ ચોંકી જશો

Last Updated on July 31, 2019 by

બોલિવૂડ એક્ટરને એક શો દરમિયાન કહ્યું કે જેમ્સ કેમરુને અવતાર ફિલ્મમાં રોલ ઓફર કરી હતી. એટલું જ નહીં તેણે અવતાર નામ પણ રાખવા કહ્યું હતું.

ગોવિંદાએ કહ્યું કે તેમણે એટલા માટે કેમરુનને ના પાડી દીધી કેમ કે 400 દિવસ સતત શૂટ કરવા કહેવામાં આવ્યું હતું. ગોવિંદાને શરીર પર પેઈન્ટિંગ કરાવું પણ મંજૂર નહોતું. અહીં તો લોકો બેઠા હોય છે કે કોઈ મુદ્દો મળે અને ચીર ફાડ કરે.

તો ગોવિંદાની ટ્રોલિંગ શરૂ થઈ ગઈ હતી. ગોવિંદાએ ફિલ્મ કરી ક્યોંકી મૈં જૂઠ નહીં બોલતા. હવે તે ભૂતકાળ હતો. બહુ મોટી વાત ગોવિંદાએ કરી હતી.

ન માનવાનો તો કોઈ સવાલ જ નથી. હવે વાત કરવાનો શો ફાયદો છે. ગોવિંદાએ આજ અંદાજમાં સોન્ગ ગાયું હતું. ફિલ્મનું નામ હતું ગૈંબલર અને ગીતનો શબ્દો, ‘મૈંને એવરેસ્ટ પે ફુટબોલ ખેલા હૈ…..’

Read Also

Related posts

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

Dhruv Brahmbhatt

‘ધક ધક ગર્લ’ માધુરીનો ગ્લેમરસ અંદાજ / ઓફ શોલ્ડર ડ્રેસમાં શેર કરી ફોટો, ફેન્સ થયા ઘેલા

Pritesh Mehta

ટાઇગર-2માં સલમાનને ટક્કર આપશે ‘સિરિયલ કિસર’ હાશ્મી, કર્યું જોરદાર બોડી ટ્રાન્સફોર્મેશન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!