GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ભારે વરસાદમાં સરપંચ અને સચિવ ફસાયા તો વીડિયો બનાવવા માંડ્યો, જાણો વીડિયોનું બાદમાં શું કર્યું ?

મધ્ય પ્રદેશમાં વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં ભારે વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. સતત 24 કલાકથી થઈ રહેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એ સમયે એક વીડિયો વાયરલ થયો છે.

જેમાં એક ગામના સરપંચ અને સચિવ કારમાં ફસાયેલા છે અને તે વીડિયો બનાવીને લોકો પાસેથી મદદ માગી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી વરસાદ સતત ચાલુ હોવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે, આખા જિલ્લામાં ઘણી જગ્યા પર પાણી ફરી વળ્યા છે.

ત્યારે ગામના એક સરપંચ હાઈવે પાસે તેનો જીવ હાથમાં લઈ એક વીડિયો બનાવીને લોકો પાસેથી મદદ માગી રહ્યો છે. આગર-માલવા જિલ્લાના એક ગામના સરપંચ અને સચિવ બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. તે દરમિયાન વરસાદના પાણીમાં તેમની કાર ફસાઈ ગઈ હતી.

ગટરના નાળામાં કાર બંધ થઈ જવાના કારણે તેની નજીક આવેલા ઈંટના ભટ્ટા પર પહોંચ્યા પરંતુ ત્યાં પણ પાણી વધતું જતું હતું. આવી સ્થિતિમાં પણ બંને યુવકો કારની અંદર બેઠા હતા. કારમાં બેઠેલા સરપંચ અને સચિવે લોકો પાસેથી મદદ માગવા માટે એક વીડિયો બનાવ્યો, જેથી લોકો તેમનો વીડિયો જોઈને મદદ માટે આવી શકે.

Read Also

Related posts

પાલનપુરની શાળાની ગંભીર બેદરકારી આવી સામે, વાલીઓને બાળકો સાથે ઈન્ટરવ્યૂ માટે બોલાવીને જાહેરનામાનો કર્યો ભંગ

pratik shah

પાટણની ચાણસ્મા તાલુકા પંચાયતમાં બળવો, કોંગ્રેસના ઉમેદવારે અન્ય પક્ષનાં ટેકાથી ઉપ પ્રમુખ પદ મેળવ્યું

pratik shah

હવે આ સરકારી બેંકે ઘટાડ્યા વ્યાજદરો, ઘર કે કાર ખરીદવું થશે સરળ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!