GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અમેરિકાના હ્યૂસ્ટનમાં PM મોદીનાં કાર્યક્રમમાં ભાગ લેવા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા

અમેરિકાના હ્યૂસ્ટનમાં આયોજીત હાઉડી મોદી કાર્યક્રમને લઇને ભારતીય મૂળના લોકોમાં ખાસો એવો ઉત્સાહ છે. ત્યારે વહેલી સવારથી જ એનઆરજી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો પહોંચી ગયા હતા.

તેમણે પીએમ મોદીએ દેશ અને દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા. વહેલી સવારે જ સ્ટેડિયમમાં ગેટ ખોલી દેવામાં આવતા લોકોએ પ્રવેશ મેળવ્યો હતો. હાઉડી મોદી કાર્યક્રમમાં પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

હ્યૂસ્ટનનાં એનઆરજી સ્ટેડિયમનો ગેટ લોકો માટે ખોલી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં એન્ટ્રી માટે લાંબી લાઈનો લાગી ગઈ છે. લગભગ એક કિલોમીટરની લાંબી લાઈન છે.

પીએમ મોદી અહીં 50 હજાર લોકોને સંબોધન કરવાના છે. હાઉડી મોદી કાર્યક્રમમાં ટ્રંપ પણ સામેલ થવાના છે. આ કાર્યક્રમને ત્રણ ભાષામાં પ્રસારિત કરવામાં આવશે.

READ ALSO

Related posts

Nissan Ariya ઈલેક્ટ્રીક કારના લોંચીંગને લઈને થયો મોટો ખુલાસો, એક વખત ચાર્જમાં ચાલશે 480 કિમી

Mansi Patel

વિશ્વમાં કોરોનાનો કહેરઃ સંક્રમણનો આંકડો 1.10 કરોડને પાર પહોંચ્યો, આ દેશના વિદેશમંત્રી પણ બન્યા કોરોનાનો ભોગ

Mansi Patel

શહીદોનું સન્માન: ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોના નામ પરથી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના વોર્ડના નામ રખાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!