GSTV
India News Trending Videos Viral Videos

VIDEO: અલ્યા ભાઈ આ ગાડી છે કે ગોદામ…ગણ્યા રાખો એક ગાડીમાંથી કેટલા લોકો નિકળે છે અહીં કમેન્ટમાં અમને પણ જણાવજો

આખી દુનિયા ફરો, આપને જૂગાડ માટેના એકથી એક ચડિયાતા કિસ્સા જોવા મળશે. અમુક તો એવા કિસ્સા હોય છે. જેને જોઈને આપ પણ હસવાનું રોકી શકશો નહીં. જ્યારે અમુક કિસ્સા હેરાન કરી દે તેવા પણ હોય છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારના મજેદાર કિસ્સાઓ વાયરલ થતાં હોય છે. ત્યારે તાજેતરમાં જ આવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જરા વિચારો એક કારમાં કેટલા લોકો બેસી શકે. ચાર, પાંચ અથવા તેનાથી વધુમાં વધુ 6 લોકો બેસી શકે, આનાથી વધારે પેસેન્જરની આશા રાખી શકાય નહીં. જો કે, અહીં આપેલા આ વીડિયોમાં આપ જોશો, તો ગણ્યા જ રાખો….કેટલા થાય છે. લોકો પણ આ પ્રકારના વીડિયો જોઈને હેરાન થઈ રહ્યા છે. છેલ્લા અંતે હારીથાકીને કહેવા મજબૂર બને છે કે, કેટલા ભર્યા છે.

READ ALSO

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV