GSTV

ખંભાળીયાના રામનગરમાં જનતાએ દરોડા પાડ્યા અને ફટાકડાનો ગેરકાયદે જથ્થો મળ્યો

Last Updated on October 28, 2018 by

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળીયાના રામનગરમાં ગેરકાયદે ફટાકડાના વેપારી પર જનતાએ રેડ કરી હતી. ગોડાઉનમાંથી ફટાકડાનો કરોડો રૂપિયાનો ગેરકાયદે જથ્થો સામે આવ્યો હતો. ખંભાળીયાના દરબારગઢ , સતવારા વાડ, જોધપુર ગેઇટ વિસ્તારોમાં વગર લાઇસન્સના ફટાકડાનો કરોડો રૂપિયાનો જથ્થો સંગ્રહ કરેલો હોવાનું બહાર આવ્યું હતું. નાગરિકની લેખિત ફરિયાદ કરાયાના 8 દિવસ વિત્યા બાદ પણ તંત્રના ન જાગતા મીડિયાને સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી. સ્ટેટ કન્ટ્રોલ પોલીસ 100 નંબર પર ફરિયાદ નોંધાવી તો પણ લોકલ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું.

Related posts

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta

ગુજરાત: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ઠેર ઠેર મચ્છરોના બ્રિડીંગ મળ્યા, 49 એકમોને નોટીસ ફટકારવામાં આવી

pratik shah

સ્કૂલોમાં નવા સત્રની શરૂઆતમાં ઓફલાઈન શિક્ષણ આપવાનું શરુ, રાજ્યમાં 50 ટકા ફી માફીની ફરી ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!