GSTV
Home » News » ભાજપ મૂર્હુતની રાહ જોતું હતું તો કંટાળેલા લોકોએ પોતે જ બ્રિજનું ઉદ્ધાટન કરી નાખ્યું

ભાજપ મૂર્હુતની રાહ જોતું હતું તો કંટાળેલા લોકોએ પોતે જ બ્રિજનું ઉદ્ધાટન કરી નાખ્યું

સુરતમાં અમરોલીમાં ઓવરબ્રિજને જનતાએ જ જાતે શરૂ કરી દીધો છે. આજે આ બ્રિજ પાસે અકસ્માત થતા એકનુ મોત થયુ હતુ. તો સાથે જ આ વિસ્તારમાં ટ્રાફિક જામની પણ ભારે સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અમરોલીનો આ બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકો યોગ્ય મૂહરતની વાટ જોઈ બેઠા હતા. આખરે કંટાળેલા લોકોએ જાતે ઓવરબ્રિઝને ખુલ્લો કરીને ચાલુ કરી દીધો હતો.

READ ALSO

Related posts

રાજકોટની ભાગોળે પહોંચ્યા સિંહ, વડાળી ગામે સિંહે કર્યું મારણ

Nilesh Jethva

લગ્નમાં આવેલા મહેમાનો પાસે દુલ્હને એવી માગણી કરી કે વિશ્વભરમાં આ લગ્નની થઈ બેઈજ્જતી

pratik shah

બંધ થવા જઈ રહ્યું છે આ પેમેન્ટ વૉલેટ, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!