GSTV

ભાજપના વિજય રથને લોકસભાની ચૂંટણી પહેલા જ જનતાએ અટકાવ્યો

Last Updated on December 12, 2018 by

લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય રથ જનતાએ અટકાવી દીધો છે. પાંચ રાજ્ય મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરી દીધા છે.

જો કે પાંચમાંથી એકેય રાજ્યમાં ભાજપ સત્તા મેળવી શકી નથી અને રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં તોથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા ઝુંટવી લઈને સત્તા પ્રાપ્ત કરી છે. જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પણ ભાજપની બહુ જ ભૂંડી રીતે હાર થઈ છે. મોટાભાગના ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી લીધી છે.

યોગાનું યોગ 11 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ કોંગ્રેસ પ્રમુખ પદ સંભાળ્યું. તેને એક વર્ષ પૂર્ણ થયું હતું. જેને પગલે કોંગ્રેસ આ જીતને રાહુલ ગાંધીને જનતાએ આપેલી ભેટ તરીકે પણ જોઈ રહી છે. નિષ્ણાંતોના મતે રાહુલ ગાંધીની સામે નરેન્દ્ર મોદીની ચૂંટણી રણનીતિ નબળી સાબિત થઈ હતી. પાંચેય રાજ્યોમાં ખુદ મોદીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હતી અને રેલીઓ કરી.

Related posts

સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ! નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની આજે બેઠક, લેવાઇ શકે છે મોટો નિર્ણય

Bansari

પીએમ મોદીનો આજે 71મો જન્મદિવસ: યોગી-શાહ-રાષ્ટ્રપતિએ પાઠવી શુભેચ્છા, દેશભરમાં આ ખાસ અંદાજમાં ઉજવણી

Bansari

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!