GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

પોરબંદરના આ ગામમાં લોકોએ કોન્ટ્રાકટરની ગાડી સળગાવી, પોલીસનો કાફલો ગોઠવાયો

પોરબંદરના પાતા ગામે સાઇક્લોન સેન્ટરને લઇને તંગ પરિસ્થિતી સર્જાઇ છે. સાયક્લોન સેન્ટરના સ્થળને લઇને આક્રોશમાં આવેલા ગ્રામજનોએ કોન્ટ્રાકટરની ગાડી સળગાવી દીધી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો પોરબંદરના પાતા ગામે સાયક્લોન સેન્ટર બનાવાનું નક્કી કરાયા બાદ જગ્યાની ફાળવણી પણ કરાઇ હતી.

પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ જે જગ્યાએ સાયક્લોન સેન્ટર બનવાનું હતું તે જગ્યા છોડીને ધાર્મિક સ્થળ પર સાયક્લોન સેન્ટરનું કામ શરૂ કરાયુ છે. ગ્રામજનોના વિરોધને જોતા કોન્ટ્રાકટરે પોલીસ રક્ષણ હેઠળ કામ શરૂ કર્યુ હતું. જેના કારણે ગ્રામજનોએ આક્રોશ સાથે કોન્ટ્રાકટરની કારને સળગાવી દેતા હાલમાં ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

READ ALSO

Related posts

નિસર્ગ વાવાઝોડું : આ ચાર જિલ્લામાંથી કુલ ૨૦ હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ

Nilesh Jethva

પ્રેમીએ પ્રેમિકાને તેના જન્મદિવસે જ મોતને ઘાટ ઉતારી દીધી, આ હતું કારણ

Nilesh Jethva

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!