GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

આ શહેરમાં લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો

મોરબીમાં બિસ્માર રોડ રસ્તા અને ત ગંદકી જાણે ઘર કરી ગયા હોય તેવી સ્થિતી છે. સ્થાનિકો દ્રારા વારંવાર રજુઆત કરવા છતાં હજુ પરિસ્થિતિ બદલાઇ નથી. મોરબીમાં ભારે વરસાદ બાદ રોડ રસ્તા સહિત રોગચાળો વધી રહ્યો છે અનેકવાર સ્થાનિકો દ્રારા તંત્ર અને નેતાઓને રજુઆત કરી છે પણ જાણે કોઈને કંઈજ નો પડી હોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સ્થાનિકએ જાત મહેનત જીંદાબાદએ સૂત્રને સાર્થક કરતા સફાઈ અભિયાન ચલાવ્યુ. તો બીજી તરફ મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા ગુમ થઈ ગયા તેવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. ઘણી રજુઆત કરી છે પણ ધારાસભ્યને પણ લોકોના કામ કે રોગચાળો અટકાવામાં રસ નો હોય તેવી લોકો ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં જે રીતે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તેવી સુવિધાઓ મળતી નથી. એક તરફ રોડ રસ્તાની હાલત તો બીજી તરફ રોગચાળોનો ભરડો ત્યારે સવાલ એ થાય છે કે ક્યારે મોરબીવાસીઓને પ્રાથમિક સુવિધાઓ અને રોગચાળાથી છુટકારો મળશે.

READ ALSO

Related posts

કોઈ પણ જગ્યાએથી કામ કરી શકશે આ બેંકના કર્મચારીઓ, હવે કામ કરવું થશે વધુ સરળ

Pravin Makwana

ડોક્ટર, લેબ ટેકનિશીયનથી લઇને 32 લોકો થયા કોરોના પોઝિટીવ, ભરૂચમાં કોરોના બન્યો બેકાબૂ

Nilesh Jethva

ઔષધીય જડી-બૂટ્ટી શતાવરીના ફાયદાઓ જાણશો તો ક્યારેય ખાવાનું નહીં ચૂકો, આ સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!