GSTV
Home » News » ઓડિશામાં ફાની વાવાઝોડામાં ફસાયેલા જામનગરવાસીઓના આવ્યા આ સમાચાર…

ઓડિશામાં ફાની વાવાઝોડામાં ફસાયેલા જામનગરવાસીઓના આવ્યા આ સમાચાર…

ઓડિશાના ફાની ચક્રવાતમાં ફસાયેલા જામનગરવાસીઓ વતન પરત ફરી રહ્યા છે. આ માટે ટ્રેનમાં અલગ ડબ્બાની વ્યવસ્થા કરાઈ છે. પુરીમાં ફસાયેલા યાત્રીકો પરત ફરી રહ્યા હોવાની જાણ થતા પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મુસાફરો પણ તેમના વતન પહોચવા અધીરા બન્યા છે.

READ ALSO

Related posts

મહિલાએ પોતાના ભાઈના બાળકને આપ્યો જન્મ, જાણો કારણ

Kaushik Bavishi

અંતે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ પ્રમુખે સ્વીકાર્યુ- મારા કારણે જ ગુપ્તા બંધુએ ‘વૈકલ્પિક માધ્યમ’શરૂ કરીને…

Riyaz Parmar

જગતના તાતને બિયારણ માટે પડે છે મુશ્કેલી, હકનું ખાતર ઇન્ડસ્ટ્રીયલ યુઝ માટે વેચાણનો થયોપર્દાફાશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!