GSTV

ઉમરગામમાં ભારે વરસાદ બાદ દરિયામાં જીવના જોખમે ન્હાવાની મજા લેતા લોકો

Last Updated on August 4, 2019 by

વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદ થયો છે. દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સ્થાનિકો અને પર્યટકો સૌંદર્યનો આનંદ માણવા ઉમટી રહ્યા છે. દરિયામાં ભારે ભરતી હોવા છતાં લોકો જીવના જોખમે મજા લઈ રહ્યા છે. દરિયા કિનારે ન જવા તંત્રની ચેતવણી છતાં લોકો બેરોકટોક બાળકો સાથે દરિયામાં ન્હાવાની મજા લઈ રહ્યા છે.

મજા ક્યાંક સજા ન બની જાય તેના માટે જાગૃત રહેવું એટલું જરૂરી છે. તંત્રની મનાઈ છતા જોખમ લઈને લોકો ન્હાવાની મજી લઈ રહ્યા છે.

READ ALSO

Related posts

જૂનાગઢે રંગ રાખ્યો, ટાર્ગેટ કરતા વધારે ટકા રસીકરણ : તમારા જિલ્લામાં કેટલાં ટકા થયું vaccination? જાણો સંપૂર્ણ વિગત

Dhruv Brahmbhatt

હથેળીમાં આ બદલાવ દેખાય તો સમજો મૃત્યુ છે નજીક, મરતા પહેલા મળે છે આવા સંકેત

Bansari

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગળ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!