GSTV
Home » News » શિક્ષકોના આંતરિક ઝઘડાએ 200 બાળકોના ભવિષ્ય સાથે કર્યા ચેડા, શાળાને તાળાબંધી

શિક્ષકોના આંતરિક ઝઘડાએ 200 બાળકોના ભવિષ્ય સાથે કર્યા ચેડા, શાળાને તાળાબંધી

દાંતીવાડાના રાજકોટ ગામે શાળાને તાળાંબંધી કરવામાં આવી છે. શિક્ષકોના આંતરિક ઝઘડા મામલે કંટાળી ગ્રામજનોએ શાળાને તાળાંબંધી કરી છે. વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત છતાં આ મામલે એક્શન ન લેવાતા ગ્રામજનોએ આખરે શાળાને તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો છે. શિક્ષકોના આંતરિક ઝગડા ના કારણે 200થી વધારે બાળકો આજે શિક્ષણથી વંચિત રહ્યા હતા.

READ ALSO

Related posts

PM MODIની મન કી બાત : ઈસરો, મહિલા સશક્તિકરણ, સંસ્કૃતિ અને હુનર હાટના લિટ્ટી ચોખાની કરી વાત

Mayur

પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યુ છે સેવિંગ, PF અથવા સુકન્યા ખાતું તો જાણી લો તેના નવા નિયમો વિશે…

Mansi Patel

બીજી વખત માતા બનવા પર શિલ્પા શેટ્ટીએ કર્યો ખુલાસો, આ કારણે ‘સેરોગેસી’નો લીધો સહારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!