GSTV

સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર લોકોએ કર્યો ચક્કાજામ, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

Last Updated on August 20, 2020 by

સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર વઢવાણ પાસે સ્થાનિક રહીશો અને શહેરીજનોએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો. વઢવાણમાં રોડ, રસ્તા, સફાઈ, ગટર અને વરસાદી પાણીનો નિકાલ સહિતની સમસ્યાનો ઉકેલ ના લોકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો. ચકકાજામને પગલે હાઇવે પર રોડની બંને સાઈડ વાહનોની લાંબી કતારો જોવા મળી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

READ ALSO

Related posts

મથુરા વિવાદ/ મુસ્લિમોએ મસ્જિદ મથુરાના કૃષ્ણ મંદિરને સોંપી દેવી જોઇએ, યુપીના મંત્રીનું નિવેદન

Damini Patel

પાકિસ્તાનના હિંદુ દંપતિએ પોતાના બાળકનું એવું નામ રાખ્યું કે ચારે બાજુ થવા લાગી જોરશોરથી ચર્ચા, કહાની જાણીને ચોંકી જશો

Dhruv Brahmbhatt

દાદાગીરી નહીં ચાલે: ટ્રાફિક પોલીસ 1650 બોડીવોર્ન કેમેરાથી સજજ થશે, પોલીસ કે પબ્લિકનું નહીં…છાતી પર લગાવેલા કેમેરાનું રાજ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!