GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

તમે પણ ઘર બેઠા કમાણી કરી શકો છો 15 હજાર રૂપિયા સુધી, માત્ર કરવું પડશે આ સરળ કામ

આજના સમયમાં વધારે પડતા લોકો ઘરે બેઠા જ પૈસા કમાવવા માગે છે. તે માટે તેઓ ઘણા પ્રકારના કામ પણ કરે છે. સાથે બીજી તરફ ઈન્ડસ્ટ્રીની ઘણી બધી કંપનીઓ પોતાની એવી સાઈટ્સ લોન્ચ કરી છે, જે થકી લોકો ઘર બેઠા જ પૈસા કમાઈ શકે છે. કંપનીઓના આ પગલાથી ઘણી બધા લોકોને ઘરે બેઠા જ રોજગાર મળશે. આ સાઈટ્સ થકી લોકો ઘર બેઠા જ 10 હજારથી લઈને 15 હજાર સુધી રૂપિયા કમાઈ શકે છે. તો આવો જાણીએ આ વેબસાઈટ વિશે…

પીટીસી સાઈટ પર એકાઉન્ટ બનાવતા પહેલા આ વાત જરૂર જાણો

કોઈપણ સાઈટ પર રજિસ્ટ્રેશન કરતા પહેલા તમારે તેના નિયમ અને શરતો વિશે એખ વખત જરૂર વાંચવુ જોઈએ, જેથી તમને બાદમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સમાનો કરવો પડશે નહી. તે સિવાય વેબસાઈટની વિશ્વસનીયતાની પણ તપાસ કરવી જોઈએ.

Neobux

પીટીસીની આ યાદીમાં ન્યૂબક્સે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. લોકો આ સાઈટમાં જાહેરાત પર ક્લિક કરીને પૈસા કમાઈ શકે છે, પરંતુ આ સાઈટ લોકોને 2 ડોલરની કમાણી બાદ જ ચૂકવણી કરે છે. સાથે જ લોકોની કમાણીના બધા જ પૈસા તેમના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

તમે આ સાઈટમાં જાહેરાત પર ક્લિક કરીને પૈસા કમાઈ શકો છો. માહિતી પ્રમાણે, છેલ્લા વર્ષમાં લોકોએ આ સાઈટ થકી દર મહિને 15 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધી કમાણી કરી હતી. જણાવી દઈએ કે, આ સાઈટ તમાણી કમાણી પેપાલ થકી આપે છે.

Swagbucks

તમે આ સાઈટમાં વીડિયો જોઈને સર્વેનો જવાબ દઈને પૈસા કમાઈ શકો છો. જો કે, આ સાઈટ તમારી કમાણી તમારા પોઈન્ટ્સના રૂપમાં આપે છએ. તમે આ પોઈન્ટ્સને અમેજોન જેવી સાઈટ્સ પર રીડિમ કરી શકો છો.

READ ALSO

Related posts

માંડવી તાલુકાના આમલી ડેમના 6 ગેટ ખોલવામાં આવ્યા, વહીવટી તંત્ર દ્વારા 23 ગામોને કરાયા એલર્ટ

Nilesh Jethva

સુરત કમિશ્નર પહોંચ્યા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે, જળબંબાકારની સ્થિતિના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ

Nilesh Jethva

તમારા ફોનમાં સેવ છે બેંક ડિટેલ તો તેને કરો ડિલીટ, આ વાયરસ ખાલી કરી દેશે એકાઉન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!