GSTV

Pebble કંપનીએ લોન્ચ કર્યુ 10W નું નવુ બ્લૂટૂથ સ્પીકર, જાણો કિંમત અને ફીચર્સ

ઈલેક્ટ્રોનિક કંપની Pebble ભારતમાં પોતાનુ નવુ બ્લૂટૂથ સ્પીકર ‘Edge’ ને જાહેર કર્યુ છે. પેબલ એજ બ્લૂટૂથ સ્પીકરની કિંમત 1,699 રૂપિયા છે અને આ બે કલના વેરિએન્ટ બ્લૂ અને બ્લેકમાં મળશે. આ બ્લૂટૂથનું વેચાણ ઓફલાઈન અને ઓનલાઈને સ્ટોર પરથી શરૂ થઈ ગયુ છે.

FM રેડિયો માટે ઈનબિલ્ટ એન્ટીના

પેબલના આ સ્પીકરની ખાસિયતોની વાત કરીએ તો, તેમાં 10W નો સ્ટીરિયો એચડી સ્પીકર છે. આ સ્પીકર ડુઅલ ડ્રાઈવર લેસ છે. તે સિવાય કંપનીએ દાવો કર્યો છે કે, હાઈ વોલ્યૂમ પર પણ સ્પીકરનો અવાજ ખરાબ થશે નહી. આ સ્પીકરમાં FM રેડિયો પણ આપવામાં આવ્યો છે. FM રેડિયો માટે આ સ્પીકરમાં ઈનબિલ્ટ એન્ટીના પણ છે.

બ્લૂટૂથની રેન્જ 10 મીટર

Pebble Edge ના અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો, તેમા કૉલિંગના સુવિધા સિવાય મેમરી કાર્ડ, USB અને ઓક્સ કેબલનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. શાનદાર કનેક્ટિવિટી માટે આ સ્પીકરમાં બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યુ છે, જેની રેન્જ 10 મીટર છે.

સ્પીકરમાં આટલી છે બેટરી

આ સ્પીકરમાં 1200mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. જેને લઈને કંપની 5 થઈ 6 કલાક સુધી સતત બેકઅપનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્પીકરની ઉપર એખ મોબાઈલ ફોન હોલ્ડર પણ છે, જેમાં તમે પોતાની રીતે ફોનને રાખી શકો છો. આ સ્પીકરને વોટર અને ડસ્ટપ્રૂફ માટે Ip67 ની રેટિંગ મળી છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana

કેટલી છે રાષ્ટ્રપતિની એક મહિનાની સેલરી, 30 ટકા કપાયા બાદ મળશે કેટલું વેતન? અહીં જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!