GSTV

ગીર-સોમનાથમાં મગફળીનાં 5-7 સેમ્પલ રીજેક્ટ થતાં ખેડૂતો નારાજ

Last Updated on October 28, 2020 by Mansi Patel

ગીર સોમનાથના તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાતી મગફળીના સાતમાંથી પાંચ સેમ્પલ રીજેકટ થતાં ખેડુતોમાં નારાજગી જોવા મળી હતી. ખેડુતો ટ્રેકટરો ભાડે કરી પોતાની મગફળી વેચવા માર્કેટિંગ યાર્ડ ખાતે આવે છે. પરંતુ મગફળી રીજેક્ટ થતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાય છે.

READ ALSO

Related posts

દિવાળી સુધરી / ગાંધી રોડના ઇલેક્ટ્રોનિક બજારમાં રોનક, કોરોનાની થપાટ બાદ ગ્રાહકોની ભારે ભીડ

Pritesh Mehta

ધર્મ / ખૂબ જ ખાસ છે આ વર્ષનું કરવા ચોથ: સૂર્યદેવની પણ રહેશે વિશેષ કૃપા, નોંધી લો પૂજાનું શુભ મુહૂર્ત

Zainul Ansari

રસીકરણ / દેશના 51 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપવામા ભારત સફળ, જાણો ક્યારે થશે આખો દેશ સંપૂર્ણપણે વેક્સીનેટ…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!