GSTV
ટોપ સ્ટોરી

માઠા સમાચાર / જો આ નિર્ણય લેવાશે તો ખેડૂતોને થઈ શકે છે મોટું નુકસાન, સરકાર કરી રહી છે આ વિચારણા

Peanut prices

રાજ્ય સરકાર આગામી લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદવા જઈ રહી છે અને હાલમાં યાર્ડમાં ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહ્યાં છે ત્યારે તેલના સ્ટોકને લઈને સરકાર હાલ કોઈ નિર્ણય લેવાની નથી. તેલના સ્ટોક નક્કી થવાથી ખેડૂતોને નુકસાન થઈ શકે છે.

તેલ

તેલના સ્ટોક નક્કી થતા મગફળીના ભાવમાં થઈ શકે છે ઘટાડો

પરંતુ જો તેલના સ્ટોક નક્કી થતા મગફળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. હાલ ખેડૂતોને યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે. ત્યારે મગફળીના વેચાણ બાદ તેલના સ્ટોક નક્કી કરવાની વિચારણા છે. સ્ટોક નક્કી થતા વેપારીઓ મગફળી ભાવમાં ઘટાડો કરી શકે છે.

READ ALSO :

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV