GSTV
Home » News » અમદાવાદમાં 15 જુગારીની પીસીબીએ કરી ધરપકડ, લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો

અમદાવાદમાં 15 જુગારીની પીસીબીએ કરી ધરપકડ, લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી પીસીબીએ જુગાર રમતા 15 લોકોની ધરપકડ કરી લીધી છે. આરોપીઓ પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યા છે. આરોપીઓ મ્યુ.ઓફીસર કવાટરમાં જુગાર રમી રહ્યા હતા. આ વાતની માહિતી પીસીબીને મળતા પીસીબીએ રેડ કરીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી ખુબજ નજીક આ જુગારધામ ચાલી રહ્યુ હતુ. તેની માહિતી સ્થાનિક પોલીસને કેમ ન હતી. આમ તો એસીપી ઓફીસ પણ નજીક છે. ત્યારે એસીપી કે ડિવિઝનને પણ ખ્યાલ ન આવ્યો કે જુગારધામ ચાલી રહ્યું હતુ કે પછી આંખ આડા કાન થઈ રહ્યા હતા. તેવા સવાલો ઉઠ્યા છે.

READ ALSO

Related posts

અયોધ્યા કેસના ચુકાદા પહેલાં યુપી સરકારની તૈયારી, પોલીસ અધિકારીઓની રજા આ તારીખ સુધી રદ્દ

Bansari

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!