GSTV

Recruitment / Paytm 20,000થી વધુ લોકોની કરશે નિમણૂંક, 10 પાસ પણ કરી શકે છે અરજી: માસિક 35 હજાર રૂપિયાથી વધુ કમાવવાની તક

Last Updated on August 1, 2021 by Zainul Ansari

જો તમે 10 પાસ છો, તો તમારી પાસે નોકરીની સોનેરી તક છે. હકીકતમાં ડિજીટલ પેમેન્ટ એન્ડ ફાઇનેન્શિયલ સર્વિસિઝ કંપની પેટીએમ (Paytm)એ વેપારીઓને ડિજિટલ માધ્યમને અપનાવવા અંગે શિક્ષિત કરવા માટે આખા ભારતમાં અંદાજે 20,000 ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવ એટલે FSE (Field Sales Executives)ની નિમણૂંકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

નેવી

નોકરી સંબંધિત પેટીએમની એક જાહેરાત મુજબ ફિલ્ડ સેલ્સ એક્ઝિક્યૂટિવ પાસે મંથલી સેલરી અને કમિશનમાં 35 હજાર રૂપિયા અને તેનાથી વધુ કમાવવાની તક હશે. કંપની FSE તરીકે યુવાનો અને સ્નાતકોની નિમણૂંક કરવા માંગે છે.

10-12 પાસ પણ કરી શકે છે અરજી, નાના શહેરોમાં પણ તક

રિપોર્ટ મુજબ પેટીએમએ FSEને કામ પર રાખવાનું શરૂ કરી દીધું છે. આ તક એ લોકો માટે છે, જે 10-12 પાસ છે અથવા સ્નાતક છે. તે નાના શહેરો અને તાલુકામાં રોજગાર ઉત્પન્ન કરવામાં મદદ કરશે. ખાસકરી એ લોકો માટે જેમણે કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવી છે.

paytm

ટૂંક સમયમાં આવશે Paytmના આઈપીઓ

ટૂંક સમયમાં Paytm 16 હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતના IPO સાથે બજારમાં પ્રવેશ કરશે. Paytmના IPO ઓક્ટોબર સુધી આવવાની સંભાવના છે. કંપનીએ 15 જુલાઈના રોજ માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ દસ્તાવેજ દાખલ કર્યા હતા.

Read Also

Related posts

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!