GSTV
Gujarat Government Advertisement

OMG! LPG સિલિન્ડર પર 500 રૂપિયાનો ફાયદો, બુકિંગ કરતા પહેલા જાણી લો શું છે આ ખાસ સ્કીમ

lpg

Last Updated on December 5, 2020 by Bansari

રસોઇમાં ઉપયોગમાં લેવાતા LPG સિલિન્ડર પર તમને સીધો 500 રૂપિયાનો ફાયદો થઇ શકે છે. એક ખાસ સ્કીમ અંતર્ગત તમે LPG સિલિન્ડર પર 500 રૂપિયાનું કેશબેક મેળવી શકો છો. ચાલો અમે તમને જણાવીએ કે પેટીએમની આ ખાસ સ્કીમનો લાભ તમને કેવી રીતે મેળવી શકો છો.

Paytm આપી રહ્યું છે 500 રૂપિયાનું કેશબેક

પ્રાપ્ત જાણકારી અનુસાર પેટીએમ પોતાના ગ્રાહકોને LPG સિલિન્ડર બુક કરવા પર 500 રૂપિયાનું કેશબેક આપી રહ્યુ છે.

paytm

આ રીતે મેળવો કેશબેક

તેના માટે તમારે સૌથી પહેલા પેટીએમ એપ ખોલવાની છે. હવે અહીં Recharge  & Bill સેક્શનમાં જાઓ.

ઑફર સિલેક્ટ કરો

હવે તમારે અહીં Book Cylinderના ઓપ્શનમાં જવાનું છે. અહીં તમારી ગેસ એજન્સી સિલેક્ટ કરો. એકવાર તમારી ડિટેલ આવ્યા બાદ નીચે ઑફર્સમાં જાઓ.

lpg

500 રૂપિયા કેશબેક મેળવવાની રીત

તમને એપમાં જ ઑફર્સના અનેક ઓપ્શન જોવા મળશે. તેમાંથી FIRSTLPG ઓપ્શન સિલેક્ટ કરો. ધ્યાન રહે FIRSTLPG અંતર્ગત જ 500 રૂપિયાનું કેશબેક મળી રહ્યું છે.

પહેલીવાર LPG બુક કરાવા પર મળશે ફાયદો

જણાવી દઇએ કે પેટીએમ પોતાના ગ્રાહકોને બુકિંગ માટે પ્રમોટ કરવા માટે આ ઑફર આપી રહ્યું છે. પહેલીવાર ગેસ બુક કરાવનારને જ આ ઑફરનો લાભ મળશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!