GSTV
Gujarat Government Advertisement

Paytm Mall sale : સ્માર્ટફોન પર મળી રહી છે ધમાકેદાર ઓફર્સ અને કેશબેક

Last Updated on December 14, 2017 by Bansari

12 ડિસેમ્બરે સેલનું આયોજન કર્યા બાદ પેટીએમની નવી 2017 ગ્રાન્ડ ફિનાલે સેલની શરૂઆત થવા જઇ રહી છે. આ સેલ પેટીએમ મોલ પર 15 ડિસેમ્બરથી શરૂ થઇ રહી છે. સેલમાં સ્માર્ટફોન્સ અને ટેબલેટ પર ડિસ્કાઉન્ટની સાથે કેશબેક પણ મળશે. ગ્રાહકો iPhone X, iPhone 8, samsung Galaxy S7, Vivo V7+ જેવા સ્માર્ટફોન્સ ઓછી કિંમતે ખરીદી શકશે. પેટીએમ મોલ પર એપ્પલ, લેનોવો, સેમસંગ અને શાઓમી સહિત અનેક બ્રાન્ડના ફોન્સ ઉપલ્બ્ધ હશે.

મોબાઇલ ફોન્સની વાત કરીએ તો પેટીએમ મોલ પર આઇફોન એક્સના 64 જીબી વેરિએન્ટ સાથે 4,000રૂ.નું કેશબેક મળી રહ્યું છે. 89,000ની કિંમતનો આ ફોન તમને 85,000રૂ.માં મળશે. તમે આઇફોન 8ના 64 જીબી વેરિએન્ટને રૂ.58,582માં ખરીદી શકશો.

આ ઉપરાંત તમે MOB7500  પ્રોમોકોડનો ઉપયોગ કરીને 7500રૂ.નું કેશબેક મેળવી શકશો. આઇફોન 7ના 32 જીબી વેરિએન્ટને રૂ.44,599માં ખરીદી શકશો સાથે જ તમને 6,250રૂ.નું કેશબેક આપવામાં આવશે. કેશબેક મેળવવા માટે તમે MOB6250 પ્રોમો કોડનો ઉપયોગ કરવો પડશે. આ જ રીતે iPhone SE નું 32 જીબી વેરિએન્ટ રૂ.19,999માં મળશે. તમે A3K પ્રોમોકોડનો ઉપયોગ કરીને રૂ.3000નું કેશબેક મેળવી શકો છો.

 

 આ સેલમાં રૂ.48,900ની કિંમતનો સેમસંગ ગેલેક્સી એસ7 રૂ.32,750માં અને રૂ.22,990ની કિંમતનો Vivo V7+ રૂ.21,990માં વેચવામાં આવી રહ્યો છે. તમે SAVES પ્રોમોકોડનો ઉપયોગ કરીને રૂ.1100રૂ.નું કેશબેક મેળવી શકો છો.

Swipe Konnect Power 4G, Swipe Elite Pro 32GB, Swipe Elite 2 Plus, Micromax Canvas 6 અને Intex Aqua S3 4G જેવા બજેટ સ્માર્ટફોન્સ ઓછી કિંમતે મળી રહ્યાં છે, સાથે જ તેમાં કેશબેક ઓફર પણ મળી રહી છે.

 તમને ટેબલેટમાં પણ ઘણી ધમાકેદાર ઓફર્સ મળશે. રૂ.61,900ની કિંમતનું આઇપેડ પ્રો વાઇ-ફાઇ+ સેલ્યુલર 32 જીબી રૂ.48,304માં મળી રહ્યું છે. સાથે જ મિની વાઇફાઇ+ સેલ્યુલર 16 જીબી રૂ.35,588માં મળશે. આ સાથે જ તમે TAB11 પ્રોમોકોડનો ઉપયોગ કરીને 11 ટકા કેશબેક મેળવી શકશો.

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

આ ઇલેક્ટ્રિક કારે માર્કેટમાં ધુમ મચાવી / થોડાં જ કલાકોમાં તમામ ગાડીઓ બુક, માત્ર 5 મિનિટના ચાર્જમાં 112 કિમીની રેન્જ

Dhruv Brahmbhatt

હ્યુંડાઈથી લઇ ટાટા સુધી આ ઇલેક્ટ્રિક કાર આપે છે 450 કિલોમીટર સુધી લાંબી રેન્જ, જાણો તેના વિશે ડિટેલમાં

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!