GSTV

ચેતાવણી : PayTM કંપનીએ જાહેર કરી KYC બાબતે વોર્નિંગ, ધ્યાન નહી આપો તો જશે રૂપિયા

ઈન્ટરનેટની દુનિયામાં સતત વધી રહેલા સાઈબર ફ્રોડને લઈને કંપનિયો સમય સમય પર પોતાના ગ્રાહકોને ચેતવણી આપતી રહે છે. આ કડીમાં મોબાઈલ પેમેન્ટ કંપની પેટીએમે (PayTM) એક ચેતવણી જાહેર કરીને પોતાના યૂઝર્સને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. જો સતર્કતા નહી રાખો તો યૂઝર્સ સાથે થઈ શકે છે મોટી છેતરપિંડી

પેટીએમનાં માલિક વિજય શેખર (Vijay Shekhar) પોતાનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને જણાવ્યું

KYC અને એકાઉન્ટ બ્લોક લઈને આવેલા ફ્રોડ મેસેજેસ અને કોલ્સથી સર્તક રહેવું

પેટીએમનાં માલિક વિજય શેખર (Vijay Shekhar) પોતાનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરીને જણાવ્યું છે કે KYC અને એકાઉન્ટ બ્લોક લઈને આવેલા ફ્રોડ મેસેજેસ અને કોલ્સથી સર્તક રહેવું જરૂરી છે. આ ફ્રોડ મેસેજ દ્રારા KYC અપડેટ કરવાનો હવાલો આપતા યૂઝર્સનાં ફોનમાં એપ ડાઉનલોડ કરવામાં આવે છે. ત્યારે આવામાં કોમ્યુનિકેશનથી સાવધાન રહો.

ટ્વિટમાં આગળ કહેવમાં આવ્યું છે કે પેટીએમ કંપની KYC માટે કોઈપણ પ્રકારનાં મેસેજ નથી મોકલતી નથી કોઈ એપ ડાઉનલોડ કરવાનું કહેતી આવું કંપની ક્યારેય કહેતી નથી. આ એ ફ્રોડ લોકો હોય છે જે તમારી ડિટેલ્સ લઈને તમારા એકાઉન્ટમાંથી રૂપિયા ચોરી કરે છે.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!