GSTV

Paytm ફેબ્રુઆરીમાં આપી રહ્યુ છે શાનદાર કૅશબેક ઓફર, આ રીતે મેળવી શકો છો 5000 રૂપિયા સુધીનો ફાયદો

ઓનલાઇન માર્કેટમાં ગ્રાહકો માટે ઘણી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ ચાલી રહ્યા છે. જો તમે ઇચ્છો, તો તમને ઓનલાઇન શોપિંગ અથવા બુકિંગ પર ઘણી ઓફર્સ મેળવી શકો છે. અહીં અમે તમને પેટીએમ દ્વારા આપવામાં આવેલી કેટલીક વિશેષ કેશબેક ઓsફર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે 3000 રૂપિયાનું કેશબેક પણ લઈ શકો છો. ઓફરમાં, તમે ફ્લાઇટ બુકિંગ, મૂવી ટિકિટ, ખરીદી સહિતના અનેક પ્રકારનાં ટ્રાન્ઝેક્શન પર કેશબેક મેળવી શકો છો.

ટિકિટ- હોટલ બુકિંગની ઓફર

જો તમે પેટીએમ દ્વારા થાઇલેન્ડની ફ્લાઇટ ટિકિટ બુક કરશો તો તમને 3000 રૂપિયા સુધીની કેશબેક મળી શકે છે. આ માટે, તમારે બુકિંગ સમયે ચુકવણી કરતી વખતે પ્રોમોકોડ FLYTHAI નો ઉપયોગ કરવો પડશે.

જો તમે પેટીએમ દ્વારા હોટલ બુકિંગ કરો છો, તો તમને 5000 રૂપિયા સુધીની કેશબેક મળી શકે છે. 25 ટકા ફ્લેટ કેશબેક મેળવવા માટે, તમારે પ્રોમોકોડ HOTEL25, 5000 રૂપિયાના કેશબેક માટે પ્રોમોકોડ HOTEL5000 અને ઓયો રૂમ બુકિંગ પર 70 ટકા કેશબેક માટે OYOMORE પ્રોમો કોડનો ઉપયોગ કરવો જોઈએ.

રિચાર્જ- સોનાની ખરીદી પર કેશબેક

જો તમે 2000 રૂપિયા સુધી ડીટીએચનું રિચાર્જ કરો છો, તો પછી તમે પેટીએમથી ટ્રાવેલ બુકિંગ પર 2000 રૂપિયા સુધીની કેશબેક મેળવી શકો છો. આ માટે પ્રોમોકોડ TRAVELOFFERનો ઉપયોગ કરવો પડશે.

સોનાની ખરીદી પર પેટીએમ 1500 રૂપિયાનું વધારાનું સોનું કેશબેક તરીકે આપી રહ્યું છે. તેનો લાભ લેવા માટે, ખરીદીનું પેમેન્ટ કરતી વખતે પ્રોમોકોડ MONTHLYSAVE નો ઉપયોગ કરવો પડશે.જો તમે આવતા ઉનાળામાં એમ્યુઝમેન્ટ પાર્ક માટેની ટિકિટ બુક કરશો તો તમને 1000 રૂપિયા સુધીની કેશ બેક મળી શકે છે. આ માટે પ્રોમોકોડ JOY1000 નો ઉપયોગ કરવો પડશે.

READ ALSO

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!