GSTV
Gujarat Government Advertisement

વાહ! 194 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, ફરી નહીં મળે આવી ઑફર, જલ્દી લઇ લો લાભ

lpg

Last Updated on December 19, 2020 by Bansari

હવે તમે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતા LPG ગેસ સિલિન્ડરને 694ના બદલે માત્ર 194 રૂપિયામાં બુક કરાવી શકો છો. ઑનલાઇન પેમેન્ટ કંપની Paytm ગ્રાહકો માટે એક શાનદાર ઑફર લઇને આવી છે. કંપની તમને ગેસ સિલિન્ડર બુક કરવા પર 500 રૂપિયાનુ કેશબેક આપી રહી છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે તમે આ ઑફરનો લાભ લઇ શકો છો.

Paytm આપી રહ્યું છે કેશબેક

પ્રાપ્ત માહિતી અનુસાર Paytm પરથી LPG સિલિન્ડર બુક કરાવા પર તમને 500 રૂપિયાનુ કેશબેક મળી શકે છે. તેના માટે તમારે Paytm એપ ડાઉનલોડ કરવાની છે.

paytm

આ રીતે ઉઠાવો ઑફરનો લાભ

કેશબેકનો ફાયદો ઉઠાવા માટે સૌથી પહેલા Recharge & Pay Billsના ઓપ્શન પર જવાનું છે. હવે અહીં Book a cylinder પર ટેપ કરો. અહીં તમારે ગેસ સિલિન્ડરની વિગતો આપવાની છે. હવે પેમેન્ટ કરતાં પહેલા ઑફર પર FIRSTLPG પ્રોમો કોડ નાંખો.

lpg

પહેલીવાર LPG સિલિન્ડર બુક કરાવા પર મળશે ફાયદો

જણાવી દઇએ કે Paytm પરથી પહેલીવાર ગેસ સિલિન્ડર બુક કરાવા પર જ 500 રૂપિયાના કેશબેકનો ફાયદો મળી રહ્યો છે. તમારે ગેસ બુકિંગ માટે 694 રૂપિયાનું જ પેમેન્ટ કરવાનું છે. 500 રૂપિયાનું કેશબેક તમારા પેટીએમ એકાઉન્ટમાં જ પરત આવશે.

LPG ડિલિવરી માટે પેટીએમે ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઑયલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ સાથે કરાર કર્યો છે. લોકો વચ્ચે પેમેન્ટ પ્રમોશન માટે જ કંપની આ નવી કેશબેક ઑફર લઇને આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!