GSTV
Home » News » ફક્ત 3900 રૂપિયામાં ઘરે લઇ જાઓ સૌથી વધુ માઇલેજ આપતું સ્કૂટર, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

ફક્ત 3900 રૂપિયામાં ઘરે લઇ જાઓ સૌથી વધુ માઇલેજ આપતું સ્કૂટર, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

મંદીની આ દોરમાં પોતાનું વેચાણ વધારવા માટે ઑટો કંપનીઓ અવારનવાર નવી નવી ઑફર્સ લઇને આવે છે. ટૂ-વ્હીલર નિર્માતા કંપની TVS મોટરે પોતાના સૌથી પોપ્યુલર સ્કૂટર Jupiter પર એક ખાસ ઑફર આપી છે. આ ખાસ ઑફર અંતર્ગત એકદમ ઓછા ડાઉન પેમેન્ટ પર ગ્રાહકો jupiter ખરીદી શકે છે.

આ સમય TVS Jupiter ખરીદવાનો એકદમ યોગ્ય સમય છે. તમને ઓછા ડાઉન પેમેન્ટના ઑફરનો લાભ તો મળશે પરંતુ વ્યાજ દર અને ઝીરો પ્રોસેસિંગ ફિસનો પણ લાભ મળે છે. ચાલો એક નજર jupiter પર મળતી ઑફર પર કરીએ….

ઓછી ડાઉન પેમેન્ટ- 3900 રૂપિયા

વ્યાજ દર-3.99 ટકા

3800 રૂપિયાની બચત

ઝીરો પ્રોસેસિંગ ફિસ

Paytm Mall પર 6000નો ફાયદો

TVS Jupiterની કિંમત

કિંમતની વાત કરીએ તો TVS Jupiterની એક્સ શૉરૂમ કિંમત 52 હજાર રૂપિયાથી લઇને 59 હજાર રૂપિયા સુધી છે.

TVS Jupiterના ફિચર્સ

TVS Jupiterના ફિચર્સની વાત કરીએ તો તેમાં 109.7 સીસી સીવીઆઇટી એન્જિન આપવામાં આવ્યું છે જે 7500 rpm પર 7.88  PSનો મેક્સિમમ પાવર અને 5500 rpm પર 8 Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં CVT ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. એક લીટરમાં આ 62 કિલોમીટરની માઇલેજ આપે છે.

Read Also

Related posts

દૂધ ખુલ્લુ મૂકવા સહિત આ 5 ભૂલો ન કરતાં ભૂલથી પણ, બગડશે બધાં જ બનતાં કામ

NIsha Patel

ઓ હો આશ્ચર્યમ આ શખ્સનાં નાક માંથી નિકળી આવ્યું એવું કે, ડોક્ટરો પણ રહી ગયા દંગ!

pratik shah

The Bodyનું ટ્રેલર થયું રિલિઝ, ઈમરાન હાશ્મી અને રૂષિ કપૂરનો છે દમદાર રોલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!