GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સુરતના આ અનોખા કલાકારે પેન્સિલ લીડ પર ક્રિકેટ વિશ્વને કંડાર્યું

કળાએ કુદરતની દેન હોય છે અને લોકો વિવિધ રીતે પોતાની કળાને પ્રદર્શિત કરતા હોય છે. આવા જ એક કુશળ કલાકાર છે પવન શર્મા. જેમનું જીવન જ જાણે પેન્સિલની લીડ બની ગયુ છે. કારણકે પેન્સિલની લીડ પર આ કલાકારે એક નવી જ દુનિયા કંડારી છે.

પેન્સિલના પોઇન્ટ પર કંડારાતી આ કારીગીરી પવન શર્માની ઓળખ છે. પવન શર્મા પેન્સિલ લીડ પર વિવિધ ઓબ્જેકટ તૈયાર કરીને ખૂબજ ખ્યાતી પામ્યા છે. હાલમાં વલ્ડૅકપ ચાલી રહ્યો છે. ત્યારે પેન્સિલ લીડ પર ક્રિકેટ વિશ્વને કંડારીને પવન શર્મા હાલમાં ખૂબજ ખ્યાતિ પામ્યા છે.

પવન શર્માએ વર્ષોથી આ કળામાં પારંગતત્તા મેળવી છે. તેઓ વિવિધ હસ્તી તેમજ વસ્તુઓને પેન્સિલ લીડ પર કંડારી ચૂક્યા છે. જેના કારણે વિવિધ પુસ્તકો દ્વારા તેમને એવોર્ડથી નવાજીત કરાયા છે. ત્યારે પવન શર્મા કહે છેકે તેઓ પોતાની આ કળાને ભવિષ્યમાં પણ યથાવત રાખશે.

READ ALSO

Related posts

કોરોના પોઝિટિવ દર્દીના નામ જાહેર કરવા માંગ, વિપક્ષી નેતાઓએ ધરણા કરતા થઈ અટકાયત

pratik shah

બર્થ ડે: કાજોલે તેના બોયફ્રેન્ડની ફરિયાદ કરી હતી અજય દેવગણને

pratik shah

આપત્તિજનક સ્થિતિમાં પકડાઈ ગયા પાડોશી, ગામવાળાઓએ કરેલી હાલતનો વિડિયો થયો વાયરલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!