પાવાગઢમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ લગાવ્યા છતાં કોઇ અસર દેખાતી નથી. શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ બંધ કરી દેતા ભક્તોએ મંદિરના પગથીયા પર શ્રીફળ વધેર્યા હતા. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ હજાર ભક્તોની ભારે ભીડ જામી હતી. ત્યારે તમામ ભક્તોએ ડુંગર ઠેક ઠેકાણે શ્રીફળ વધેર્યા હતા. શ્રીફળ વધેરવાના મશીનમાં શ્રદ્ધાળુઓએ શ્રીફળ વધેરવાનું ટાળી હાથથી જ શ્રીફળ વધેરવાનો આગ્રહ રાખવા જોવા મળ્યા હતા.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો