સુપ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢ રોશનીથી ઝળહળી ઉઠ્યુ : લેઝર શોનું અનોખું દ્રશ્ય સર્જાયું  

નવરાત્રી દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રા ધામ પાવાગઢ રોશનીથી ઝળહળી ઉઠ્યુ છે. પાવાગઢ ડુંગર ઉપર આવેલ તળાવ અને નિજ મંદિર વચ્ચે આવેલ ડુંગર પર યોજાયેલા લેસર શોએ અનોખુ દ્રશ્ય સર્જયુ હતુ.પાવાગઢના ઇતિહાસ અને માં મહાકાળીની થીમ પર આ લેસર શો યોજાયો હતો. આશો નવરાત્રીમાં માં કાળીના ભક્તો માટે લેસર શો સ્વરૂપે નવું આકર્ષણ શરૂ કરાયુ છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter