GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

હોલીવૂડની પ્રખ્યાત એક્ટર Paul Carafotesએ એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે હોટ એન્ડ ફેમસ એક્ટ્રેસ ડેમી મુરે પોતાના લગ્નના 6 કલાક પહેલા તેની સાથે શરીર સુખ માણ્યું હતુ. તેમણે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતુ કે 1980 ફિલ્મના સેટ પર મુલાકાત થઈ હતી ત્યાર બાદ તેના પતિ રોકર ફ્રેડિ મૂરેની પીઠ પાછળ તેનું અફેર ચાલતુ હતુ.

 Demi Moore (pictured January) enjoyed a passionate night of "steamy night of sex" with actor Paul Carafotes, he claims on Wednesday, the night before her 1981 wedding to her first husband

પોલે વધુમાં જણાવ્યું કે તે સમયે ડેમીની ઉંમર માત્ર 18 વર્ષની હતી અમે એક ફિલ્મમાં સાથે કામ કરતા હતા અને પાર્ટી પણ કરી હતી. બીજા દિવસે 8 ફેબ્રુઆરી, 1981ના રોજ ડેમિએ રોક સ્ટાર મૂરે સાથે લગ્ન કર્યા જે પોતાનું ગીત ઈટ્સ નોટ અ રૂમર માટે જાણીતા હતા.

Actor Paul Carafotes (pictured in his youth) revealed how 18-year-old Demi Moore climbed through his window for a late night sex romp, the night before she married her first husband in 1980

આગળ જણાવ્યું કે તેને ડેમી સાથે સેક્સ કરતા પહેલા ગુનેગાર હોવાનુ લાગતુ હતુ કેમકે તે એવા માણસ સાથે સેક્સ કરવાના હતા જેના લગ્ન થોડા સમયમાં થવાના હતા. પરંતુ ડેની લગ્ન પેહેલા છેલ્લી વખત સેક્સ કરવા ઈચ્છતી હતી અને તેના માટે તે ફાયર એક્ઝિટ દ્વારા રસોડાની બારીમાથી ઘુસી હતી.

 Actor Carafotes pictured in 1989

પોલે તે રાતનું વર્ણન કરતા જણાવ્યું કે હું સમાગમ કરતા થોડો ખચકાતો હતો પરંતુ તેને કોઈ વાંધો ન હતો અને બેડ પર ખૂબ જ સુંદર લાગી રહી હતી આથી હું મારી જાતને રોકી શક્યો નહીં અને અમે લોકોએ સંબંઘો માણ્યાં.

 The pair had an affair for months behind her rocker fiance Freddy Moore's back, after meeting her on a movie set in 1980, Paul Carafotes told DailyMailTV on Wednesday

મહત્તવનું છે કે ડેનીએ આ પહેલા ખુલાસો કર્યો હતો કે તે જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેના પર બળાત્કાર થયો હતો. તેની માતાએ તેને માત્ર 500 ડોલર માટે વેચી નાખી હતી. તેની માતા તેને બારમાં લઈ જતી જેથી લોકોની નજર તેના પર પડે અને તેને નોટિસ કરે.

READ ALSO

Related posts

ટકલા માણસે પત્ની સાથે આવી રીતે ખેચાવ્યો ફોટો, જે જોઈને તમારી હસી રોકાશે નહીં

Mansi Patel

RBIના નિર્ણયની તમારી EMI પર શું થશે અસર, SBI, HDFC, ICICI બેંકમાં હવે કેટલો ભરવો પડશે હપ્તો

Mansi Patel

સુશાંતની બિલ્ડિંગના કેમેરા કામ કરી રહ્યા હતા, ટૂંક સમયમાં માહિતી જાહેર થશે?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!