GSTV

વિજલપોરમાં નવકાર ગારમેન્ટ કંપનીમાંથી ચોરો 4.50 લાખ રૂપિયાના શર્ટની ચોરી કરી ફરાર

Last Updated on June 26, 2019 by Mayur Vora

વિજલપોરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી નવકાર ગારમેન્ટ કંપનીને ચોરોએ નિશાન બનાવી 4.50 લાખ રૂપિયાના શર્ટની ચોરી કરી ફરાર થઇ ગયા. ચોરોની કરતૂતો કંપનીના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. કંપનીમાં ત્રણ ચોરોએ પ્રવેશ કરી 4.50 લાખ રૂપિયાના અંદાજે 2500 શર્ટને ચોરીને અંજામ આપ્યો. ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસે નવકાર કંપનીએ પહોંચી સીસીટીવી કેમેરામાં ફૂટેજ મેળવી ચોરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

Related posts

જબરું ભાઈ! બે બૈરાં વચ્ચે ધણી નહીં પરંતુ સાસુ ખાટલો નાંખીને ઊંઘતી, પતિને મેળવવા પત્નીઓ પહોંચી પોલીસ સ્ટેશન

Harshad Patel

સાવધાન / શરીર માટે નુકશાનકારક છે વધુ પડતુ દૂધનું સેવન, આ પ્રકારની સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો

Zainul Ansari

પર્દાફાશ/ 6 હજાર રૂપિયાની છેતરપિંડીની હતી તપાસ : પોલીસે કાર્યવાહી કરી તો 50 કરોડનું નીકળ્યું કૌભાંડ, 28 હજાર લોકો હતા છેતરાયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!