GSTV
Home » News » પાટણના ધારાસભ્યને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

પાટણના ધારાસભ્યને ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. કિરીટ પટેલની ધરપકડ સામે હાઇકોર્ટે રોક લગાવી છે અને કિરીટ પટેલ સામે કોઈ સખત કાર્યવાહી નહીં કરવાનો કોર્ટે હુકમ પણ કર્યો છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતિએ તાજેતરમાં જ કિરીટ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. જેને કારણે પોતાની સામે ઈરાદાપૂર્વક આ પ્રકારની કાર્યવાહી થશે તેવી ભીતિ સાથે કિરીટ પટેલે હાઇકોર્ટમાં ધરપકડ પર રોક લગાવવા અરજી કરી હતી.

READ ALSO 

Related posts

ગુજરાતમાં 65થી 67 ટકા રહેશે મતદાન, સૌરાષ્ટ્રમાં મતદાનના આંક આંચકો આપશે

Mayur

જૂનાગઢ: ભાજપનાં કાર્યકર પાસેથી દારૂ અને 30 લાખની રોકડ રકમ ઝડપાઈ?

Alpesh karena

દિલ્હીમાં કોન્સ્ટેબલે ટ્રેન નીચે કચડાતાં બે મહિલા અને બાળકોને તો બચાવી લીધા પણ મોત તેને ખેંચી ગયું

Path Shah