બિહારમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 104 લોકોના મોત થયા.. જેમા સૌથી વધારે સીતામઢીમાં 27, મધુબનીમાં 23, અરરિયામાં 12, શિવહર અને દરભંગામાં 10-10 લોકોના મોત થયા છે. રાજ્યના 12 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. જ્યાં 81 રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પમાં 76 હજાર 400 લોકોને ખસેડવામાં આવ્યા છે.
Bihar: Locals of a flood affected village in Darbhanga say,"our houses are flooded with water, we don't have food to eat. We are yet to receive any help from the government." (22/7/2019) pic.twitter.com/KUXOmzpL4I
— ANI (@ANI) July 22, 2019
પૂરગ્રસ્ત વિસ્તારમાં 26 જેટલી એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી છે. 125 જેટલી મોટરબોટનો ઉપયોગ પૂરગ્રસ્ત વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય જળ આયોજના જણાવ્યા પ્રમાણે બિહારની બાગમતી, કમલા, મહાનંદા અને પરમાન નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જેથી અનેક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત