નવરાત્રિ અને કરવા ચોથના પ્રસંગ પર જો તમે પણ વ્રત રાખવાની વિચારી રહ્યા છે તો સાવધાન થઈ જાય. કોરોનાકાળમાં વ્રત રાખવો તે લોકો માટે ખકરનાક સાબિત થઈ શકે છે, જે કોવિડ-19 મહામારીથી સાજા થયા છે.
શા માટે વ્રત રાખવુ છે ખતરનાક?
ડૉક્ટર્સના પ્રમાણે કોરોના ન માત્ર અમારા શરીરના કેટલીક ખાસ અંગોને નુકસાન પહોંચાડે છે, પરંતુ અમારી ઈમ્યૂન સિસ્ટમને નબળી કરે છે. કોરોનાથી થનારી મોતનું પણ મુખ્ય કારણ કમજોર ઈમ્યૂન સિસ્ટમ છે. ડૉક્ટરોનું માનવુ છે કે, વ્રત રાખવાથી શરીરનું ડિફેંસ મેકેનિજ્મ નબળી હોય છે. જેથી રોગથી લડવાની શરીરની ક્ષમતા ઓછી થઈ જાય છે.

શું છે એક્સપર્ટની સલાહ
એક નિષ્ણાંતનું કહેવુ છે કે, કોરોનાથી સૌથી વધારે તેના પર અસર કરે છે. જેમની ઈમ્યુનિટી નબળી છે. કોવિડ જો તમને થયો છે અને તમે સાજા થઈ ગયા છો અથવા અન્ય કોઈ સમસ્યાઓ છે. જેમ કે, ડાયબિટીઝ, હેપેર્સટેશન પ્રેગ્મેંટ છે, તો પણ વ્રત અથવા ઉપવાસથી બચો. કારણ કે, ભગવાન પર આસ્થાની સાથે-સાથે સ્વાસ્થ્યનો ખયાલ રાખવો પણ જરૂરી છે.
હિંદુ ધર્મગુરુએ કહી આ મોટી વાત
કહેવામાં આવી રહ્યુ છે કે, કોરોનાથી ધૈર્ય અને સાહસની સાથે-સાથે ભક્તિ અને શ્રદ્ધાની પરીક્ષા પણ છે અને વ્રત-ઉપવાસમાં આસ્થા રાખનારાઓની પરીક્ષાઓ ચાલી રહી છે અને એ ધ્યાનમાં રાખી વ્રત અથવા ઉપવાસ વિશે વિચારો કે, તમે સ્વસ્થ રહેશો તો પરમાત્મા પણ તમારાથી ખુશ રહેશે. તેમને જણાવ્યુ છે કે, હિંદૂ ધર્મમાં કોઈપણ તહેવાર અથવા પર્વ નથી કહેતા કે, તમે વ્રત અથવા ઉપવાસ કરી શરીકને ખતરામાં નાખો. હિંદૂ ધર્મમાં ઉપવાસ અથવા વ્રતના કોઈ સખત નિમય નથી. પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય પ્રમાણે ઉપવાસ રાખી શકાય છે.
READ ALSO
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો
- સુરત/ સીટી બસમાંથી નીચે ઉતરતા યુવકનું થયું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- અમદાવાદ/ ઉત્તરાયણ વિત્યા બાદ સફાઈકામદારોનું કામ વધ્યું, અલગ અલગ વિસ્તારમાંથી 500 કિલોથી વધુ દોરીનો કર્યો નિકાલ
- ભરૂચ/ પેટ્રોલ પમ્પ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાખ્યો, ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત
- હવે સરળતાથી NPS એકાઉન્ટમાંથી કાઢી શકશો પૈસા, અહીંયા જાણો કેવી રીતે કરશો પ્રોસેસ