GSTV

ઇડર સિવિલ હોસ્પિટલમાં દારૂ પીને આવેલા દર્દીએ ડોક્ટરને માર મારી કર્યો હોબાળો

ફરી એકવખત સિવિલ હોસ્પિટલના ડોકટર્સની સુરક્ષા સામે સવાલો સર્જાય તેવો કિસ્સો ઇડર સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. નશાની હાલતમાં આવેલા દર્દીએ ઇડર સિવિલના ડોકટર પર હુમલો કર્યો હતો. આ હુમલા સમયે સિવિલ હોસ્પિટલમાં રિતસરનો ડરનો માહોલ છવાઇ ગયો હતો. તો નશાની હાલતમાં આવેલા હુમલાખોર દર્દીએ હોસ્પિટલમાં પણ તોડફોડ કરી હતી. જે બાદ ડોકટરે પોલીસને જાણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ પહેલા જ સમગ્ર દેશમાં ડોક્ટર ઉપર થતા હુમલા અંગે વિરોધ નોંધાવ્યો હતો અને હડતાલ કરી હતી.

READ ALSO

Related posts

સુરતમાં પોલીસ પર પથ્થરમારા બાદ આજે એસઆરપી ગોઠવાઈ, કમિશ્નર પહોંચ્યા ઘટનાસ્થળે

Nilesh Jethva

ગુજરાતમાં હવે આ 5 શહેરો પર ફોક્સ, કોરોના ગામડામાં ન જાય માટે લેવાયો સૌથી મોટો નિર્ણય

Karan

કોરોના કહેર વચ્ચે શિક્ષણ વિભાગનો નવો નિર્ણય, પેપર તપાસણી આ સમય સુધી સ્થગિત કરવા આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!