GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પાટીદારો કરશે આજે ગાંધીનગરમાં હલ્લાબોલ, હાર્દિક નહીં લાલજી આવ્યા મેદાને

એક તરફ જસદણ પેટાચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવે છે.બીજીતરફ, પાટીદારો ફરી એકવખત સરકાર આજે મોરચો માંડવા જઈ રહ્યા છે. આજે સરદાર પટેલ સેવાદળ દ્વારા અનામતની માંગ સાથે ન્યાય યાત્રાનું આયોજન થયુ.

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલની આગેવાનીમાં ગાંધીઆશ્રમથી પાટનગર ગાંધીનગર સુધી બાઈક રેલી યોજાવવા જઈ રહી છે. જેમાં મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તેવી માંગ બુલંદ બનાવવાનો ઉદેશ્ય છે.

લાલજીપટેલ સૌ પ્રથમ ગાંધીઆશ્રમ પહોંચીને મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આટી પહેરાવશે અને બાઈક રેલીને પ્રસ્થાન કરાવશે. ન્યાય યાત્રાના નામે યોજાનારી બાઈક રેલી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પહોંચશે અને એસપીજી આગવાનો કલેક્ટરને આવેદનપત્ર આપી મહારાષ્ટ્ર પેટર્ન પ્રમાણે અનામતની માંગ દોહરાવશે.

Related posts

GCMMF આ બ્રાન્ડ સાથે ખાદ્ય તેલ બજારમાં કરશે એન્ટ્રી, અન્ય તેલ કંપનીઓમાં મચ્યો ખળભળાટ

Nilesh Jethva

અમદાવાદના બંટી બબલીએ નકલી ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બની મહિલા પાસે કરી આ માંગ

Nilesh Jethva

3-3 મર્ડરનો ચાર્જ છે એવા કુખ્યાત રાજુ શેખવા પાસેથી મળી અધધ મિલકત, સામાન્ય ક્લાર્ક બની ગયો હત્યારો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!