GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

કેતન પટેલનો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પર આક્ષેપ, સમાજના ટુકડા કરવા આંદોલનકારીઓને બનાવ્યાં હાથા

પાટીદાર આગેવાન કેતન પટેલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રોષ ઠાલવ્યો છે. છે.કેતન પટેલે લખ્યુ છે કે,આપે મંથન કરવાની જરૂર છે.આપે સમસ્ત ગુજરાતની જરૂરિયાતોની પરવાહ કરવાને બદલે એક સમજને લક્ષ્યમાં રાખી સમર્થન કરી રહ્યા છો

.તેમજ અન્ય સમાજોનું નુકશાન કરીને ગુજરાતને બદનામ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.તેઓએ લખ્યુ છે કે, આપ આપની ફરજ ભુલી ગયા હોવ તેમ લાગે છે.કેતન પટેલે આરોપ લગાવ્યો કે અમે અમારા સમાજની જરૂરિયાત અને હક માટે આંદોલન કરીએ છીએ.પણ આ આંદોલનનો લાભ લઈને સમાજના ટકુડા કરવા આંદોલનકારીઓને હાથો બનાવવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો.

Related posts

બેલ બોટમ! સ્કોટલેન્ડમાં થશે ફિલ્મનું શૂટિંગ, ખાનગી જેટમાં જશે અક્ષય કુમાર

Arohi

Learning License બનાવવા હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, ઘરે બેઠા જ બની જશે લાયસન્સ

Arohi

ઇન્ટરનેટ ફ્રોડથી બચવું હોય તો આ છે 5 ઉપાયો : હેકર પણ માથા પછાડશે, મોબાઈલમાં નેટ છે તો આ જરૂર ક્લિક કરજો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!