GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પત્નીના આડાસંબંધોનો ભોગ બન્યો પતિ, લોકડાઉનમાં દારૂના બહાને ખેતરમાં ઘડાયો કારસો

લોકડાઉન અને કોરોનાની મહાનમારી વચ્ચે સુરતનાં કામરેજમાંથી ચોંકાવનારા સમાચાર આવ્યા સામે. સુરતના કામરેજ તાલુકાના વિહાણ ગામે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

મૃતકની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હતા

જેમાં મૃતકની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હતા.જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરી હતી..સમગ્ર મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમી સહીત ત્રણ લોકોની ધરપકડ કરી છે.સુરત જિલ્લાના કામરેજ તાલુકા ના વિહાણ ગામે આહીર યુવક ની હત્યા નો મામલાને સુરત ગ્રામ્ય એલસીબીએ ભેદ ઉકેલ્યો હતો.

પત્નીના આડાસંબંધોનો ભોગ બન્યો પતિ

ઉલ્લેખનીય છે કે મૃતક યુવકની પત્નીના આડા સંબંધ હતા. આ સંબધમાં પત્નીએ પ્રેમિકા સાથે મળી યુવક ની હત્યા કરી હતી. મૃતક ને ઘટના દિવસે ખેતર માં દારૂ પીવડાવવાનાં બહાને બોલાવીને પત્ની અને પ્રેમી એ ગળું દબાવી જમીન પર પછાડી કરપીણ હત્યા કરવામાં આવી હતી, પોલીસે ઘટનાની ગંભીરતા જોઈને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા. અને પોલીસને આરોપીઓને ઝડપવામાં સફળતા મળી હતી. જ્યારે પત્ની માલતી આહીર , પ્રેમી વિહાણ ગામનોજ અરવિંદ ઉત્તમ પટેલ મળી ત્રણ ની ધરપકડ કરીને ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!