GSTV

પતિને જેઠાણી સાથે શારિરીક સંબંધો બાંધતા જોઈ ગઈ પત્ની, જેઠે કહ્યું ઘરમાં રહેવું હોય તો સહન કરતાં શીખ

અમદાવાદ શહેર જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી આવ્યો છે, જેમાં પરણિતાએ પોતાના પતિને જેઠાણી સાથે શરીરસુખ માણતાં જોઈ ગઈ હતી. ત્યારે આ અંગે તેણે પોતોના જેઠને ફરીયાદ કરીતો તેના જેઠે જે નિવેદન આપ્યું તો તેના પગનીચે ધરતી સરકી ગઈ હતી. જેઠે કહ્યું આ ઘરમાં રહેવું હોય તો બધંુ સહન કરવું પડશે.

પરણિતાએ પોતાના પતિને જેઠાણી સાથે શરીરસુખ માણતાં જોઈ ગઈ

બીજી તરફ પરીણતા સંપૂર્ણ માનસીક રીતે પડી ભાંગી હતી. ્ને તેના પતિએ પણ તેની પત્નિ સાથે મારઝૂડ કરી હતી. ત્યાર પછી સાસરિયાં દ્વારા આ વાત છૂપવવા માટે તમામ હદો પાર કરી નાખી હતી. તેને માનસિક અને શારીરીક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો.

સઘણી હકીકત પરણીતાએ શહેરના પોલિસ સ્ટેશમાં જણાવી હતી. અને પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ , જેઠ જેઠાણી અને જેઠ સામે ફરિયાદ નોંધાવી, આ ઘટનાની વિગત એવી છે કે, ચાંદખેડામાં રહેતી યુવતીનાં લગ્ન નવેમ્બર 2017માં મધ્યપ્રદેશના રતલામમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં પતિ, જેઠ જેઠાણી , જેઠ જેઠાણી, સાસુ અને ભાણિયો સાથે રહેતા હતા.

જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે

લગ્નના બીજા જ દિવસે સાસુએ જણાવ્યું કે , તારા પતિને જેઠાણી સાથે આડા સબંધ છે અને બંને રંગરેલિયાં મનાવે છે. પરંતુ યુવતીએ આ વાત નકારી કાઢી હતી. પરંતુ લગ્નના દોઢ વર્ષ બાદ યુવતી પોતાના પતિને પોતાના બેડરૂમમાં જેઠાણી સાથે શારીરિક સંબંધ બંધતા જોઈ ગઈ હતી. ઉલ્લેખની છે કે આ મામલે યુવતીએ પતિ અને જેઠાણી સાથે ઝઘડો પણ કર્યો હતો અને આ અંગે બંને જેઠને ફરિયાદ કરી પણ તેમણે કોઈ પ્રતિભાવ આપ્યો નહીં. બલ્કે જેઠે તો કહ્યું કે, આ બધું સહન કરવું પડશે.

READ ALSO

Related posts

મુંબઈ જળબંબાકાર : 26 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રજા જાહેર અને 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

BIG NEWS : જીવ નહીં નોકરીઓ પણ લઈ રહ્યો છે કોરોના : લોકડાઉનમાં 50 કરોડ લોકોની નોકરીઓ ગઈ

Mansi Patel

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!