GSTV
Home » News » VIDEO : પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ નજીક હોબાળો, આ બે આગેવાનોની અટકાયત

VIDEO : પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલની ઓફિસ નજીક હોબાળો, આ બે આગેવાનોની અટકાયત

Patan MLA Kirit Patel

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ઓફીસ નજીક હોબાળો અને બોલાચાલી થઇ હતી. ઓફિસ નજીક શૈલેષ પટેલ અને મનોજ પટેલ વચ્ચે બોલાચાલી થઇ હતી. યુનિવર્સીટીના મામલે આ બોલાચાલી થઇ હતી. જોતજોતામાં બે ગ્રુપ વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ સમગ્ર ઝપાઝપી સીસીટીવીમાં કેદ થઇ હતી. કિરીટ પટેલે આ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જેના પગલે શૈલેષ પટેલ અને મનોજ પટેલની પોલીસે અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે યુનિર્વસિટી વિસ્તારમાં દોડધામ મચી હતી.

Read Also

Related posts

મેક્સીકન ટેસ્ટનો ટ્રાય કરવો હોય તો તમારા રસોડે બનાવો મગની દાળનો સૂપ

Dharika Jansari

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!