GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

રાજ્યના આ જિલ્લામાં આજથી હટાવાયુ લોકડાઉન, ફરીથી ધબકતુ થયુ જનજીવન

લોકડાઉન

પાટણ શહેર ફરી એકવાર ધબકતું થયું છે.લોકો માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા લાગ્યા છે. પાટણ પાલિકાએ 22 જુલાઈથી 31 જુલાઈ સુધી સ્વયંભૂ લોકડાઉનનો અમલ કરાવ્યો હતો.જે આજથી ઉઠાવી લેવાયો છે. પાટણ શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે..રોજેરોજ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. પાટણમાં 400 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે..જ્યારે જિલ્લામા કુલ આંકડો 815 એ પહોંચ્યો છે.

કોરોના ની મહામારી વચ્ચે હવે પ્રજા એ જ આત્મનિર્ભર બનવું પડશે અને કોરોના થી ડરવાને બદલે તેની સામે મક્કમ લડત આપવાના ભાગ રૂપે હવે આજથી દેશ મા અનલોક.3 નો પ્રારંભ થયો છે. પેંડેમીક નિયમો હતા તે વધુ હળવા કરાયા છે આજથી રાત્રી કરફયું ઉઠાવી લેવાયો છે તો મોડી રાત સુધી ધનધા રોજગાર ચાલુ રાખશે ત્યારે પાટણ શહેર સહિત જિલ્લા મા ધીરે ધીરે સ્થિતિ યથાવત ચાલુ થઈ છે

પાટણ શહેર ફરી એકવાર ધબકતું થયું છે લોકો માસ્ક પહેરી ને ઘર ની બહાર નીકળવા લાગ્યા છે તો પાટણ પાલિકા એ 22 જુલાઈ થી 31 જુલાઈ સ્વયંભૂ લોકડાઉન નો અમલ કરાવ્યાઓ હતો તે આજથી ઉઠાવી લેવાયો છે. હાલ પાટણ શહેર ની વાત કરીએ તો પાટણ શહેર મા કોરોના નું સંક્રમણ યથાવત છે અને રોજ બરોજ કેસ પોઝીટીવ આવતા થાય છે પાટણ મા 400 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જ્યારે જિલ્લા મા કુલ આંકડો 815 એ પહોંચ્યો છે.

Read Also

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!