GSTV
Patan ગુજરાત

પાટણઃ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

પાટણમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપાયા છે. પાટણના રાજપુર ગામે આવેલા ગૃહ ઉદ્યોગ ખાતે દિવાળી નિમિતે પચાસ હજાર રૂપિયાના બોનસની માંગ કરી હતી. જોકે 35 હાજ રૂપિયા આપવાનું નક્કી થયુ હતું અને પહેલા હપ્તા તરીકે 15 હજાર રૂપિયાની આપવાના હતા. જોકે ફરિયાદીએ કરેલી અરજીને લઈને પાલનપુર એસબીએ ટ્રેપ ગોઠવી હતી.

જેમાં મહિલા અધિકારી મોનિકા પટેલ લાંચ લેતા ઝડપાયા છે. મહિલા અધિકારીએ સેવકને ચાની કીટલી પર મોકલ્યા હતા અને જ્યારે તેણે 15 હજાર રૂપિયા લીધા. જે બાદ એસીબીએ સેવક અમૃતલાલ અને મહિલા અધિકારીને ઝડપીને પૂછપરછ શરૂકરી છે.

Read Also 

Related posts

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી  મહિનાઓની મહેનતનું શું?”

Nakulsinh Gohil

પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

Nakulsinh Gohil

સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના  કારણે 14 વર્ષીય સગીરાનું મોત

Nakulsinh Gohil
GSTV