GSTV
Home » News » પાટણઃ આધેડ સાથે હનીટ્રેપનો ભેદ ઉકેલાયો, બે મહિલા સહિત 11 શખ્સોની ધરપકડ

પાટણઃ આધેડ સાથે હનીટ્રેપનો ભેદ ઉકેલાયો, બે મહિલા સહિત 11 શખ્સોની ધરપકડ

પાટણમાં આધેડ શખ્સ સાથે હનીટ્રેપની ઘટનાનો ભેદ ઉકેલાયો છે અને પોલીસે બે મહિલા સહિત 11 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે આ મામલે 25 લાખમાંથી 16 લાખ રોકડ રિકવર કર્યા છે. માહી નામની અજાણી યુવતીએ ડાહ્યાભાઈ પટેલ સાથે મોબાઈલ પર મિત્રતા કેળવી હતી.અને તેમને હારીજ ખાતે મેળવા બોલાવ્યા હતા. ત્યાં કારમાં એકાંત સ્થળે લઈ જઈને માહી નામની યુવતીએ પાંચ સાગરીતોને બોલાવ્યા તેમજ રોકડ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આ શખ્સોએ મોબાઈલમાં બિભત્સ વીડિયો ઉતારીને આધેડ શખ્સને બ્લેકમેઈલ પણ કર્યા હતા. જોકે પોલીસે પાટણ એલસીબીએ હનીટ્રેપનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!