GSTV

પાટણ/ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું 87 વર્ષની જૈફ વયે થયું નિધન

ગુજરાત રાજ્યના પાટણમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય લીલાધર વાઘેલાનું 87 વર્ષની જૈફ વયે નિધન થયુ છે.  ઉલ્લેખનીય છે કે ડીસામાં તેમના પુત્રના નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે તેમના સમર્થકોમાં શોક ફેલાયો છે.

રાજકીય કાર્યકાળ જોવા જઈએ તો લીલાધર વાઘેલા 5 વાર ધારાસભ્ય અને 1 વાર સંસદ સભ્ય રહી ચૂક્યા છે .લીલાધર વાઘેલા ત્રણ વખત ગુજરાત સરકારમાં પ્રધાન પદે રહી ચૂક્યા છે. ત્યારે તેમના પાર્થિવ દેહને પાટણના પીમ્પળ લઈ જવામાં આવ્યો છે. નોંધપાત્ર છે કે તેમના નિધનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.

READ ALSO

Related posts

સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરી બહાર સફાઈ કામદારોના આ માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન

Mansi Patel

ઓ બાપલા શું કરીએ…સરકારની રાહ જોઈ જોઈને થાક્યા અને ખર્ચ પણ માથે પડ્યો, ખેડૂતે ભારે હ્દયે 30 વીઘામાં સગળાવી દીધી મગફળી

Mansi Patel

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે ઓથેંટિકેશન ફીચર, અહીંયા જાણો કેવી રીતે કરશે કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!