GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અનોખો વિરોધ : ખેડૂતો અર્ધનગ્ન થયા અને ખેતરમાં કબડ્ડી રમી આક્રોશ ઠાલવ્યો

પાટણના હારીજના બોરતવાડા ગામના 200 થી વધુ ખેડૂતોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો છે. સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ અર્ધનગ્ન થઈ દેખાવો કર્યા. તંત્ર દ્વારા 40 દિવસથી પાણી છોડાયું નથી. જેને કારણે ખેડૂતોને ખેતી કરવામાં હાલાકી વેઠવાનો વારો આવે છે.

આથી પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ વેરાન પડેલા ખેતરમાં કબડ્ડી રમી અને અર્ધનગ્ન સ્થિતિમાં આક્રોશ ઠાલવ્યો. ખેડૂતોએ રસ્તા પર ઉતરી વિરોધ કરતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે તંત્રએ બે દિવસમાં પાણી આપવાની વાત કરતા ખેડૂતોએ વાહન વ્યવહાર ચાલુ કર્યો હતો.

READ ALSO

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!